ક્રીમ સલાડ (Cream Salad Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૪ ચમચીવ્હીપ ક્રીમ
  2. સફરજન
  3. કેરી
  4. ચીકુ
  5. કેળું
  6. ૧/૨ ચમચીસૂકો મેવો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સફરજન, કેળું, ચૂકુ, કેરી ઝીણા સમારી લેવા ગ્લાસ માં કેરીના ટુકડા પાથરવા ઉપર વ્હીપ ક્રીમ પાથરવું

  2. 2

    તેની ઉપર કેળા ના ટુકડા પાથરવા ફરી વ્હિપ્પ ક્રીમ પાથરવું

  3. 3

    તેના ઉપર ચીકુ માં ટુકડા પાથરવાને વ્હિપ ક્રીમ પાથરવું

  4. 4

    સફરજન ના ટુકડા ઉપર વ્હીપ ક્રીમ પાથરી 🍒 વડે ડેકોરેટ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes