દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#EB


આજે મેં દહીં પૂરીમાં રગડાની સાથે ફરસી પૂરીનો ઊપયોગ કર્યો અને આ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

#EB


આજે મેં દહીં પૂરીમાં રગડાની સાથે ફરસી પૂરીનો ઊપયોગ કર્યો અને આ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ દહીં
  2. ૨૦૦ ગ્રામ ઝીણી સેવ
  3. ૧ વાટકીલીલી ચટણી
  4. ૧ વાટકીખજૂરની ચટણી
  5. ૩ નંગડુંગળી
  6. 3 નંગટામેટાં
  7. સફેદ વટાણાનો રગડો
  8. ફરસીપૂરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રગડો અને ફરસીપૂરી બનાવી લો.

  2. 2

    એક બાઉલમાં રગડો નાખીને તેના પર સેવ, દહીં, ટામેટાં, ડુંગળી, લીલી ચટણી, ખજૂરની ચટણી નાખીને ગાર્નિશિંગ કર્યું.

  3. 3

    એક મોટી ડિશમાં પૂરી મૂકી તેના પર રગડો, દહીં, લીલી ચટણી, ખજૂરની ચટણી નાખીને સર્વ કરો.

  4. 4

    મસ્ત મસ્ત સ્વાદિષ્ટ દહીં પૂરી તૈયાર છે. 😍😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes