રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને બટાકા ના મીઠું નાખી બાફી લો
- 2
ચણા બટાકા અને ઠંડા પડવા દો
- 3
પેન માં તેલ મૂકી તેમાં આદુ અને હિંગનો વઘાર કરો પછી તેમાં ગેસ બંધ કરી દેને મરચું ધાણાજીરુ ચાટ મસાલો ગરમ મસાલો આને પાણી નાંખી બરાબર મિક્સ કરી લો
- 4
ફરીથી ગેસ ચાલુ કરી મિશ્રણના ત્રણથી પાંચ મિનિટ ચડવા દો જેથી બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બાફેલા ચણા અને બટાકા નાખો પછી તેને ત્રણ થી પાંચ મિનિટ ચડવા દો
- 5
મિશ્રણ ઠંડું પડવા દો ઠંડુ પડે એટલે મિશ્રણમાં સમારેલી ડુંગળી ટામેટા લીલા મરચાં અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 6
- 7
તૈયાર છે આપણી મુંબઈ સ્ટાઇલ ચણા ચટપટી ઉપરથી લીંબુનો રસ નીચોવી સર્વ કરો
Similar Recipes
-
-
ચણા ની ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiચણા ની ચટપટી નામ સાંભળતા જ મોઢા માં પાણી જરૂર આવે...નાના હોય ત્યારે સ્કૂલ ની આસપાસ ખુમચા પર આ ચણા ની ચટપટી ખાવાની ખૂબ જ મજા આવતી...ચોપાટી હોય કે બાગબગીચા ,બજાર ની આસપાસ ક્યાંય તો આ ચાટ મળી જ જાય અત્યારે lockdown ના કારણે મે ચણા ની ચટપટી ઘરે જ બનાવી.સવારે કે સાંજે નાસ્તા માટે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે. Bansi Chotaliya Chavda -
-
-
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
-
-
-
-
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
-
-
ચટપટી ચણા દાળ (Chatpati Chana Daal Recipe In Gujarati)
#RC1રેઇનબો ચેલેન્જપીળી રેસિપીવીક -1 ushma prakash mevada -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
-
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ. Jenny Nikunj Mehta -
-
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
ચટપટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#StreetfoodWeek1🔸️મુંબઈની મજેદાર, પ્રખ્યાત ચટપટી ચણા ચાટ !!🔸️સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, સુપર ઇઝી ,ખૂબ ઓછી મહેનતમાં, ઓછા સમયમાં, ઓછી સામગ્રીમાંથી બને છે. Neeru Thakkar -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
-
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જનાનપણથી બધાને ભાવતા ચણા જોર ગરમ. બગીચામાં, પાર્કમાં કે કોઈ પણ પિકનિક નાં સ્થળે આ ચણા જોર ગરમ વેચાતા જોવા મળે.હું તૈયાર ચણા જોર ગરમ નું પેકેટ લાવી ઘરે જ બનાવું. ડુંગળી, મરચા, ટામેટા, કોથમીર, કાચી કેરી અને લીંબુ ને લીધે ચટપટા ચણા જોર ગરમ મસ્ત લાગે છે. Dr. Pushpa Dixit -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR ખાસ આ મહીના માં પિત વાયુ થી રાહત રહે તેવો ખોરાક લેવો જોઈએે ચણા કફ ને શોષી લે છે ને ડુંગળી પણ શરદી માટે સારી. ખુબ સરસ થીમ આપી છે. HEMA OZA -
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
ચટ પટ્ટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#GA4#Weak6#Chatહેલો ફ્રેન્ડ્સ આ રેસિપીમાં મેં દેશી ચણા નો ઉપયોગ કરીને ચાટ બનાવેલી છે. જે મુંબઈની ફેમસ ચાટ છે.જલ્દીથી બની પણ જાય છે અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બનાવેલી છે. તમે જરૂરથી ટ્રાય કરતો તો હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
ચટપટા ચણા બટાકા (Chatpata Chana Bataka Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15070193
ટિપ્પણીઓ