ક્રિસ્પી ચિપ્સ (Crispy Chips Recipe In Gujarati)

Beena Chavda
Beena Chavda @cook_26300592

મસાલેદાર ક્રિસ્પી ચિપ્સ

ક્રિસ્પી ચિપ્સ (Crispy Chips Recipe In Gujarati)

મસાલેદાર ક્રિસ્પી ચિપ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટ
  1. 6 - 7 નંગ બટેકા
  2. 6 ગ્લાસપાણી
  3. 3 (4 ચમચી)મીઠું
  4. ૧ ચમચીલાલ પાઉડર
  5. 1/2લીંબુ
  6. ૧ વાટકીકોથમીર
  7. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    છ-સાત બટેકા લેવા અને ની છાલ ઉતારી નાખી અને પછી બે-ત્રણ પાણીમાં ધોઈ નાખવા મને એક લોયામાં ત્રણ ગ્લાસ પાણી લઈ અને એમાં ત્રણ ચાર ચમચી મીઠું નાખવું અને ગરમ થાય ત્યાં સુધી સીપ્સ એમાં રહેવા દેવી 15 મિનિટ બાદ બહાર કાઢી લેવી મને પછી પાછું ત્રણ ગ્લાસ પાણીનાખીને લોયા માં ચિપ્સ ને નાખવી

  2. 2

    અને પછી પાંચ દસ મિનિટ રહેવા દેવી હવે પછી એને ઉતારી લેડીઝ અને એક લોયામાં તેલ લેવું અને તેલમાં ઘડીક થવા દેવું તેલ થઈ જાય ત્યાં સુધી ટિપ્સને પાણી નીતરી જાય ત્યાં સુધી બહાર રાખવાની અને પછી પાણી સાવ નીકળી છે અને કોરી થઈ જાય ચિપ્સ ત્યારે તેલમાં ફ્રાય કરવા રાખી દેવી 3 મિનીટ સુધી તળવા દેવી ત્રણ મિનિટ પછી કાઢી લેવી મને થોડીક વાર ફ્રિઝરમાં રાખી દેવી એટલે કે 15 20 મિનિટ રાખવી અને પછી પાછું તેલ બકરિયા મૂકી અને તેલ થઈ જાય એટલે તેમાં તળવા નાખી દેવી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા દેવી અને ક્રિસ્પી થઈ જાય

  3. 3

    એટલે ઉતારી લેવી અને પછી એમાં મીઠું સ્વાદ પ્રમાણે લાલ પાઉડર એક ચમચી ધાણાજીરું ૧ ચમચી અને લીંબુનું એક ફાડુ કોથમીર એક વાટકી એ બધું ચિપ્સ ની અંદર નાખી અને પછી હલાવી નાખવું એટલે જીપ ક્રિસ્પી અને મસાલેદાર અને પછી એને સોસ અને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Chavda
Beena Chavda @cook_26300592
પર

ટિપ્પણીઓ

Similar Recipes