સ્પ્રાઉટ મગ સૂપ (Sprout Moong Soup Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836

સ્પ્રાઉટ મગ સૂપ (Sprout Moong Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો માટે
  1. 1 વાટકો ફણગેલા મગ
  2. સ્વાદમુજબ સંચડ
  3. 1/2 ટામેટું
  4. ચપટીતીખા પાઉડર
  5. કોથમીર
  6. સ્વાદ મુજબ ચિનેલું ચીઝ
  7. 2 ચમચીબટર
  8. 2 ચમચીલીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ મગને ફણગાવી લેવા. ત્યારબાદ 3 સિટી મારીને બાફીલેવા. બાદમાં તેમાંથી અડધા મગ અલગ રાખવા અને બીજા મગની પેસ્ટ કરી લેવી.

  2. 2

    ત્યારપછી એક કડાઈ માં બટર મૂકીને મગ પેસ્ટ પાણી સાથે ઉમેરવી. બાદમાં તેમાં લીંબુ, સંચડ,તીખા પાઉડર, કોથમીર ઉમેરવા થોડું ઉકડવા દેવું. ત્યારબાદ અલગ રાખેલા મગ અને ટામેટા ઉમેરવા.

  3. 3

    બાદમાં બાઉલ માં સર્વ કરતી વખતે ઉપરથી ચીઝ અને કોથમીર, ટામેટા એવું થોડું ઉમેરવું. તો રેડી છે ગરમ હેલ્થી સૂપ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

Similar Recipes