થેપલા (Thepla Recipe In Gujarati)

Heena Timaniya @cook_29296491
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચારણી થી ચાળી લો નેપછી લોટ બાધી ને ગોયણા પાડો
- 2
પછી વેલણ પાટલી થી ગોળ વણો
- 3
પછી લોઢી ને ગેસ પર તપે પછી થેપલા નેતેલ મુકી ને શેકવુ
- 4
થેપલા ને પીરસો
Similar Recipes
-
-
-
-
-
જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week16 Payal Chirayu Vaidya -
-
-
કીટુ ની પાઈ (Kitu Pai Recipe In Gujarati)
#MA આપણે ઘરે ઘી તો બનાવતા જ હોઈએ અને બધા જ કીટુ વધે તે ફ્રેકી દેતા હોય છે તેના બદલે મારા સાસુ એ જ સરસ મજાની આ રેસિપી શિખવાડી ,જે બાળકોને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Thepla ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે. Hiral Dholakia -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#RC1 આ થેપલા બધાને ભાવતા જ હોય મારી ઘરે બધાને આ છુંદા સાથ ભાવે mitu madlani -
-
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
-
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFASTસવારે થેપલા જોડે ચા અને રાઇ વાળા મરચા મલી જાય તો એક પરફેક્ટ બ્રેકફાસ્ટ થઇ જાય છે છે.અમારા ઘર મા તે બઘા ને બહુજ ભાવે છે. Krupa -
દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
થેપલા(Thepla Recipe in Gujarati)
#GA4#week4# theplaગુજરાતી જ્યાં પણ જાય સાથે થેપલા હોય જ. Sweta Keyur Dhokai -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
ડિનર માટે બેસ્ટ ઓપ્શન..શાક ન હોય તો પણ ચાલે,ચા,દૂધ,કે અથાણાં સાથે ખાવાનીમજા આવે..બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય. Sangita Vyas -
-
-
-
-
-
-
-
આચારી થેપલા (Aachari Thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલાથેપલા એટલે ગુજરાતી ના ઘર માં બનતો ખુબ સ્વાદિષ્ટ નાસ્તો.. થેપલા ને બનાવી ને રાખી શકાય છે. અને કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. એમાંય સીઝન પ્રમાણે વેરિયેશન કરી શકાય. જેમકે મેથી ના, દૂધી ના, મિક્સ વેજ. ના, અજમાના.. તમે કોઈપણ રીતે બનાવી શકો. આજે મેં અલગ વેરિયેશન કરી આચારી થેપલા બનાવ્યા છે.. એને સોફ્ટ અને ખસ્તા કરવા માટે અલગ વસ્તુ ઉમેરી છે.. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15090336
ટિપ્પણીઓ