ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને ટુકડા કરી લો પછી પછી તેમાં મીઠું ને હળદર નાખીને ૧ દિવસ ઢાંકી ને રહેવા દો... દિવસ મા ૩થી ૪ વાર હલાવો.
- 2
પછી બીજા દિવસે ૧ કોટન કપડા મા કાઢી કોરા કરવા મુકો..૩ કલાક સુકાવવા દેવા(તડકામાં કે પંખા નીચે સુકવવા ના નથી) ઘરમાં જ રાખી દો... સુકાય એટલે એનો કલર થોડો ચેન્જ લાગશે...
- 3
હવે ૧ કડાઈ માં સરસિયાનું તેલ ગરમ કરવા મૂકો ૪કે ૫ મિનિટ ગરમ થાય એટલે ઉતારી લેવું ઠંડુ થવા દેવું
- 4
૧ વાસણ માં રાઇ આને મેથી ના કુરિયા, હીંગ,લાલ મરચું પાઉડર,તજ,મરી લવિંગ ગોઠવો પછી સરસિયાનું તેલ ઉમેરી ઢાંકી દો. પછી આચાર મસા લો, મીઠું, વરિયાળી,લાલ મરચું, ગોળ, કેરી ના ટુકડા ઉમેરી મીકસ કરો.
- 5
અથાણાં ને ૨ કે ૩ દિવસ ઢાંકી ને રાખવું ગોળ એક રસ થાય પછી કાચની બરણીમાં ભરી લેવું...સરસ મજાનું અથાણું ખાવા માટે તૈયાર છે.....આખું વર્ષ રહે તેવુ... પંરપરાગત.... અથાણું તૈયાર....
(અથાણાં માં ખારેક પલાડી ને ઉમેરી શકાય)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગોળ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગોળ કેરી માં થોડી ખાંડ પણ ઉમેરી છે જેથી ગોળ કેરી નો રસો એકદમ સરસ થાય છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે Buddhadev Reena -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
-
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#ગોળકેરીઅથાણું#cookpad#cookpadindia#cookpadgujarati#week2ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે. Priyanka Chirayu Oza -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
More Recipes
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
ટિપ્પણીઓ (7)