ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak recipe in Gujarati)

Gopi Dhaval Soni
Gopi Dhaval Soni @cook_30569215

કેમ છો મિત્રો મજામાં!
મારા ઘરમાં આ શાક બધા ને ભાવે એટલે અમે ૧ વિક‌
‌‌મા‌ ૨ વાર બંને.
#EB

ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak recipe in Gujarati)

કેમ છો મિત્રો મજામાં!
મારા ઘરમાં આ શાક બધા ને ભાવે એટલે અમે ૧ વિક‌
‌‌મા‌ ૨ વાર બંને.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. બટાકુ
  2. ૨૫૦ ગ્રામ ગવાર
  3. સ્પુન લસણ ની પેસ્ટ
  4. ચપટીહીંગ
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. હળદર
  8. કપ‍૧/૨ પાણી 1/2
  9. ચમચા તેલ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. સજાવટ માટે ફૅશ ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગવાર બટાકા ને ‌મીડીયમ સાઈજ‌ ના ટુકડા કરીને‌ મુકી દો‌. લસણ ની પેસ્ટ બનાવી લો.

  2. 2

    કુકર મા‌ તેલ ગરમ ‌કરવા‌ મૂકવું તેલ ગરમ એટલે જીરું,રાઈ લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી ગવાર બટાકા નાખો પછી મસાલા કરો ને ૨ ‌વિસલ વાગે એટલે બંધ કરો.

  3. 3

    કુકર ઠંડુ એટલે ઉતારી ને જોઈ લેવું. જો પાણી નો ભાગ વધારે હોય તો ગેસ‌ ઉપર ૩કે ૪ મિનિટ રહેવા દો.‌તેલ છુટું પડે એટલે શાક તૈયાર.... પછી ધાણા નાખીને ગાનિશ કરો. ગરમાગરમ રોટલી કે ભાખરી જોડે સર્વ કરો.. રસ, પડ વાલી રોટલી, ગવાર બટાકા નું શાક, ને લછછા પ્યાજ.... રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gopi Dhaval Soni
Gopi Dhaval Soni @cook_30569215
પર

Similar Recipes