ગલકા ના ભજીયા (Galka Bhajiya Recipe In Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
#cookpad
#cookpadgujarati
#cookpadindia
ગલકા ના શાકના ભજીયા
ગલકા ના ભજીયા (Galka Bhajiya Recipe In Gujarati)
#cookpad
#cookpadgujarati
#cookpadindia
ગલકા ના શાકના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકા ને છોલીને પાતળા ગોળ સમારી લો. ત્યારબાદ તેને ધોઈ ને એક ચારણીમાં કાઢી લો.
- 2
હવે ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ અને તેમાં હળદર મીઠું લાલ મરચું પાઉડર અજમો નાખીને હલાવી લો.
- 3
હવે તળવા માટે એક કડાઈમાં તેલ લઈ લો. હવે ચારણી કાઢેલા ગલકા એક એક કરીને ખીરામાં ડુબાડી ને તેલમાં નાખતા જાઓ અને મીડિયમ આંચ પર તળી લો.
- 4
હવે તેને ટીશ્યુ પેપર કાતો કુકિંગ નેપકિન પર કાઢી લો એટલે એનું વધારાનું તેલ નીકળી જાય અને હવે ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
-
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
-
-
-
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#ફટાફટહમણા વરસાદ ઘણો પડે છે તો વરસાદ માં આ ગરમાગરમ ક્રીસ્પી ભજીયા ખાવાની મજા પડી જાય. Sachi Sanket Naik -
ગલકા ડુંગળી ના પતરી ભજીયા (Galka Dungri Patri Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદી માહોલ માં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે, વરસાદ અને ભજીયા નો વર્ષો જૂનો નાતો છે Pinal Patel -
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
બટેકા ની પતરી ના ભજીયા
બટેકાની પતરીના ભજીયા#cookpadindia#cookpadgujarati #ChooseToCook Bharati Lakhataria -
ડુંગળી - મરચાં ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#breakfast#tastyવરસાદ પડે અને ગુજરાતીઓના ઘરે ભજીયા ના બને એવું બને જ નહીં. ભજીયા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. એમાંય ડુંગળીના ભજીયા ઓછી સામગ્રીમાંથી બને, બનાવવા સરળ અને ઝટપટ! Neeru Thakkar -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
મારુ ભજીયા (Maru Bhajiya Recipe In Gujarati)
#SFAll time favourite સ્ટ્રીટ ફૂડ..મિક્સ ભજીયા ની પ્લેટર માં આ ભજીયા ના હોય તો મજા જ ન આવે.. ટોમેટો કેચઅપ સાથે મારું ભજીયા મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.. Sangita Vyas -
-
ગલકા બેસન કરી (Galka Besan Curry Recipe In Gujarati)
#EBWeek 5Galka shak#cookpadindia#cookpadgujaratiગલકા નું શાક મારા ઘર માં વિક મા ૨-૩ વાર બને છે. મારા ઘરના બધા ને મારા હાથ નું ગલકા નું શાક બહુજ ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
અચાનક મહેમાન આવ્યા ને ફટાફટ ગરમ નાસ્તો બનાવવો હતો, બટાકા ના પતીકાં વાળાં ભજીયા બનાવ્યા જે લીલા લસણને કોથમીર ની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગ્યા Pinal Patel -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
બટાકાના ભજીયા(bataka bhajiya recipe in gujarati)
આજે મે વરસાદ ના સ્પેશ્યિલ બટાકા ના ભજીયા બનાયા છે જે ખાવામાં ખુબ જ મજા આવશે અને એ પણ ગરમ હોય તો ખુબ જ મજા આવે છે. એમાં મે ગરમ તેલ એડ કર્યું છે જેનાથી એકદમ ક્રિસ્પી બનશે. Jaina Shah -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
મરચા ના ભજીયા લગભગ બધાને જ પ્રિય હોય છે.#GA4#week13 Hiral Brahmbhatt -
રીંગણ ના ભજીયા (Ringan Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiમરચાં બટાકા ડુંગળીના ભજીયા બનાવ્યા પછી એક રીંગણ દેખાણું તો થયું કે રીંગણ કેમ બાકી રહી જાય તો એની સ્લાઇસ કરી અને રીંગણના પણ ભજીયા બનાવ્યા રીંગણ ના ભજીયા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Tank Parmar -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
-
બટેટા ની પટ્ટી ના ચટાકેદાર ભજીયા (potato slice bhajiya recipe in gujarati)
#મોમઆ ભજીયા હું મારી મમ્મી પાસેથી શીખી છું અને મને મમ્મી ના હાથ ના આ ભજીયા બહુ જ ભાવે , (આમ તો મમ્મી ના હાથ ની બધી જ વસ્તુઓ મારી ફેવરિટ છે પણ એમાં થી આ ભજીયા વધુ ભાવે ) Vibhuti Purohit Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15110471
ટિપ્પણીઓ