બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @PinalPatel

#supers
મથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જી

બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#supers
મથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપઅડદ ની દાળ
  2. આખા લાલ મરચાં
  3. ૬ નંગકાળાં મરી
  4. ૧ નાની ચમચીજીરૂ
  5. 1/4 ચમચીહિંગ
  6. ૧ ચમચીમીઠું
  7. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  8. વરીયાળી
  9. બેડમી પૂરી નો લોટ બાંધવા માટે
  10. 1-1/2 કપઘઉંનો ઝીણો લોટ
  11. ૧/૨ કપસૂજી
  12. ૪ ચમચીતેલ
  13. દોઢ ચમચી મીઠું
  14. શાક માટે
  15. મીડીયમ સાઇઝ ના બટાકા
  16. ૨ નંગટામેટા
  17. ૩ ચમચીબેસન
  18. 2ઝીણા સમારેલા લીલાં મરચાં
  19. ૧ ટુકડોઆદુ
  20. દોઢ ચમચી મીઠું
  21. ૧/૨ ચમચીહળદર
  22. ૧ ચમચીલાલ મરચું
  23. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર,
  24. ૨ નંગતજપતતા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં અડદ ની દાળ ને કઢાઈમાં શેકી લો તેમાં લાલ મરચાં,જીરું કાળા મરી,હીંગ, વરીયાળી, ઉમેરો

  2. 2

    મીક્ષરમાં મા દરદરુ વાટી લો, ઘઉં ના લોટ માં અડદ નુ મિશ્રણ સોજી, મીઠું ઉમેરી થોડાગરમપાણીથીલોટ બાંધવો

  3. 3

    આલુ ની સબ્જી બનાવવા માટે બટાકા બાફી લેવા, ટામેટા અધકચરા વાટી લો, કઢાઈમાં તેલ ગરમ કરો અને જીરું તમાલપત્ર અને હીંગ નો વઘાર કરો, ટામેટા નાખી હળદર, મીઠું, બેસન નાખીને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો

  4. 4

    બાફેલા બટાકા ને હાથથી મસળી ઉમેરો પછી ધાણાજીરું થોડી કસુરી મેથી અને ગરમ મસાલો ઉમેરી ૨ કપ પાણી ઉમેરીને ચઢવા દોો

  5. 5

    બાંધે લા લોટ ને તેલ થી મસળી લુવા બનાવી થોડી જાડી પૂરી વણીને તળી લો

  6. 6

    બેડમી પૂરી ને રસાવાળા આલુ કી સબ્જી સાથે ગરમાગરમ પીરસો, મથુરા ની સ્વાદિષ્ટ વાનગી નો આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @PinalPatel
પર

Similar Recipes