રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @PinalPatel
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ સુકા વટાણા
  2. મીડીયમ સાઇઝ ના બટાકા
  3. ૧ ટીસ્પૂનહળદર
  4. ૧ ટીસ્પૂનમીઠું
  5. ૧ ટીસ્પૂનધાણાજીરું
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું
  7. ૧ ટીસ્પૂનગોળ
  8. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  9. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  10. ૧ ટીસ્પૂનઉસળ મસાલો
  11. ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  12. ૧ ટીસ્પૂનમરચાં ની પેસ્ટ
  13. ૧ ટીસ્પૂનલસણની પેસ્ટ
  14. ૪ નંગલવિંગ
  15. ૪ નંગતજ
  16. ૩ ટીસ્પૂનકોર્ન ફ્લોર
  17. ૨ નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં વટાણા ને ૩ કપ પાણી, મીઠું, હળદર નાખી બાફી લોો,

  2. 2

    બટાકા ને બાફી લેવા, મેશ કરી મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ, લીલા ધાણા, કોર્ન ફ્લોર નાખી પેટીસ વાળી તવા પર શેકી લો

  3. 3

    બાફેલા વટાણા ને જીરૂ,હીંગ, ઘરે બનાવેલ ઉસળ મસાલો, હળદર, આદુ મરચા,લસણ, મીઠું, મીઠાલીમડો, ગોળ, લીંબુનો રસ, નાખી રગડો તૈયાર કરો

  4. 4

    લીલી ચટણી માટે લીલા ધાણા, લીલા મરચા, શીંગ દાણા, મીઠું, મોરસ, લીંબુનો રસ, ઝીણી સેવ નાખી તૈયાર કરો

  5. 5

    પ્લેટ મા પેટીસ મુકી ઉપર રગડો રેડવો, ગળી ચટણી, લીલી ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @PinalPatel
પર

Similar Recipes