ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.
#EB
#week5
#ફણસીનુંશાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ ફણસી ઝીણી સુધારેલી
  2. 1ટામેટું
  3. 2 ચમચી તેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1 ચમચી મરચા ની ભૂક્કી
  6. 1 ચમચી ધાણાજીરું
  7. 1/2 ચમચી હળદર
  8. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કૂકર મા તેલ મૂકી, રાઈ નાખો તતડે એટલે હિંગ નાખી સુધારેલું ટામેટું ઉમેરી, બધાજ મસાલા ઉમેરો,

  2. 2

    હવે ઝીણી સુધારેલી ફણસી નાખી, થોડું પાણી ઉમેરી,3 સિટી વગાડો, ફણસી નું શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes