મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

  1. 2હાફૂસ પાકી કેરી નો પલ્પ
  2. 1લીટર કુકિંગ ક્રીમ અથવા વ્હીપ ક્રીમ
  3. 1 ટીનકન્ડેન્સ્ડ મિલ્ક
  4. 1 ચમચીરસના મેંગો એસેન્સ (must)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ક્રીમ ને એક મોટા બાઉલમાં લઈ ૫ મિનિટ માટે બીટર થી બીટ કરો.

  2. 2

    હવે તેમાં મેંગો એસેન્ન્સ મેંગો પલ્પ અને condensed milk ઉમેરી ફરી બે મિનિટ માટે બીટ કરો.

  3. 3

    Air tight container માં over night freez કરી સર્વ કરો.

  4. 4

    Tips : cooking ક્રીમ ના બદલે વ્હીપ ક્રીમ નું results best chhe. અને એકદમ બજાર જેવો ટેસ્ટ કરવા રસના મેંગો એસેંસ જરૂર થી એડ કરવું. વ્હીપ ક્રીમ હસે તો સહેજ પણ આઇસ કરિસ્ટલ નહિ થાય.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes