કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

વિસરતી દેશી કેરી નો રસ

કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)

વિસરતી દેશી કેરી નો રસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2કલાક
2સર્વિગ
  1. 1 કિલો- દેશી કેરી
  2. 1 ચમચી- સૂંઢ નો પાઉડર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચી- ઘી (ગમે તો)

રાંધવાની સૂચનાઓ

1/2કલાક
  1. 1

    કેરી ને ધોઈ કોરી કરી લેવી

  2. 2

    તેને ગોરી લઇ તેનો રસ કાઢી લેવો પછી ગરણી થી રસ ગળી લેવો જેથી તેના રેશા નીકળી જાય

  3. 3

    સૂંઢપાવડર, ઘી અને મીઠું નાંખી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes