ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)

Sonal Suva @foodforlife1527
#EB
#Fam
(galaka/ luffa and ganthiya sabji recipe in Gujarati)
મારા ઘરમાં કાઠિયાવાડી શાક બધાને ભાવે. મારા ૮ વર્ષના દીકરાને પણ. એમાં મને સ્પેશિયલ કહેવામાં આવે આદુ, લસણ વધારે નાખજે. અને મારુ શાક બધા હોંશે હોંશે ખાય. દીકરો તો એની ગેમની ભાષામાં OP (over powered) પણ કહે. જમીને જેટલો સંતોષ ના થાય એટલો જમાડીને થાય.
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB
#Fam
(galaka/ luffa and ganthiya sabji recipe in Gujarati)
મારા ઘરમાં કાઠિયાવાડી શાક બધાને ભાવે. મારા ૮ વર્ષના દીકરાને પણ. એમાં મને સ્પેશિયલ કહેવામાં આવે આદુ, લસણ વધારે નાખજે. અને મારુ શાક બધા હોંશે હોંશે ખાય. દીકરો તો એની ગેમની ભાષામાં OP (over powered) પણ કહે. જમીને જેટલો સંતોષ ના થાય એટલો જમાડીને થાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#MVF અમે લગભગ સીઝન ચાલુ થાય પૂરી થાય ત્યાં સુધી ગલકા સેવ ગાંઠિયા એકલું ગલકા નું શાક 15 દિવસે બને જ HEMA OZA -
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચ નું ગલકા ગાંઠિયા નું શાક Pooja Vora -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
કાજૂ ગાંઠિયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7જેમ પંજાબી ઢાબા સટાઇલ સબજી ઓ ફેમસ છે.તેમ જ આપણા કાઠિયાવાડ ના ઢાબા સટાઇલ શાક પણ લાજવાબ હોય છે. ફાસ્ટ ફૂડના ટે્નડ મા આપણે આપણા દેશી શાકને જીવંત રાખવા જોઈએ. મે અહીં કાઠિયાવાડી ઢાબા સટાઇલ કાજૂ ગાંઠિયા નું શાક બનાવ્યું છે. mrunali thaker vayeda -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે.. Sangita Vyas -
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક લગભગ બધા એ બનાવ્યું હશે. પણ આજે હું દહીં વાળા ગલકા નું શાક લઈ ને આવી છું જરૂર ટ્રાય કરજો. Hetal amit Sheth -
વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
#ks6આ શાક મારો બહુ જ ફેવરિટ છે આ શાક ની રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે પણ મને તો અતિશય પ્રિય છે. Varsha Monani -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ગાંઠીયા નું શાક હું મારા નાનીજી પાસે થી શીખી છું.એવું શાક મે આજે બનાવ્યું છે.#KS6 Archana Parmar -
ગલકા ગાંઠીયા નું શાક (Galka Ganthiya Shah Recipe in Gujarati)
#SVCઆમ તો ગલકા નુ શાક રુઢીગત રીતે તો બંને છે, પણ અહીં યા મે દહીં માં બનાવ્યું છે ઉપર થી ગાંઠીયા નાખવાથી ઢાબા સ્ટાઈલ લાગે છે Pinal Patel -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
તુરીયા ગાંઠિયા નું શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#ChooseToCookઆ શાક મારા બા ની રેસીપી છે અને મારા બાળકો ને ખુબજ ભાવે છે . તુરીયા નું શાક ને સંભારો જો જમવા માં હોઈ તો બીજું કશુજ જમવામાં જરૂર નથી હોતી Darshna Rajpara -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB Week 5ગલકા મસ્તી શાક એક વાર બનાવશો તો વારંવાર બનાવા નું અને ખાવાનું મન થાશે.એક્દમ મસ્ત કહેવાય છે નામ તેવા ગુણ બિલકુલ આ શાક નું પણ આવું જ. બનાવશો પછી યાદ કરશો. પણ બનાવીને યાદ કરવાનું અને ઝણાવાનું ભૂલ સો નહિ. Varsha Monani -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
#SSM ગલકા શરીર માં વધતી ગરમી સામે લડવાં અને હિમોગ્લોબીન ની માત્રા કાયમ રાખવા માટે સૌથી ઉત્તમ છે.ગલકા પચવા માં ખૂબ જ હલકા હોય છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.તેમાંથી અલગ અલગ પ્રકાર નાં શાક બનાવી શકાય.ભાવનગરી ગાંઠીયા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જે રોટલી,પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15127098
ટિપ્પણીઓ (24)