ગુવાર નું ખાટું શાક (Guvar Khattu Shak Recipe In Gujarati)

Vaibhavi Solanki @vaibhavikd
#EB
મમ્મી થી શીખેલ
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને બાફી લેવી
- 2
એક કઢાઈ માં થોડું તેલ વઘાર માટે અજમો પછી બધી પેસ્ટ ને સાંતડવી અને બધા મસાલા. પછી બાફેલા ગુવાર એમાં ઉમેરવા થોડી વાર કઢાઈ ઢાંકવી
- 3
હવે તેમાં આખું દહીં ઉમેરવું ન શાક મિક્સ કરીને ગેસ બંધ કરવો. ઢક્કન ઢાંકવું. બસ ટેસ્ટી ખાટું ગુવાર શાક તૈયાર છે. રોટલી સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ગુવાર નું શાક (Lasaniya Guvar Shak Recipe In Gujarati)
#EBweek5#cookpadindia#cookpadgujaratiGuvar Shak Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
આચરી ગુવાર નું શાક (Achari Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadguj Mitixa Modi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15128659
ટિપ્પણીઓ