દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણાની દાળ
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. ઝીણું સમારેલું
  4. ૧ ચમચીલસણની પેસ્ટ
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીતેલ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૪ ચમચીહળદર
  9. ચપટીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લાલ સુકૂ મરચું વઘાર માટે
  12. કટકો તજનો
  13. લવિંગ
  14. ૫-૭ લીમડાના પાન
  15. ૧/૪ ચમચીરાઈ જીરૂ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચણાની દાળ ને ૫-૬ કલાક પલાળી પછી કૂકર માં બાફી લેવી.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું મૂકી બધા ખડા મસાલા ઉમેરી પછી ડુંગળી અને આદુ લસણની મરચા ની પેસ્ટ થી વઘાર કરવો.

  3. 3

    ડુંગળી સતડાય પછી તેમાં બાફેલી દાળ ઉમેરીને બધો મસાલો નાખી અને મિક્સ કરી લેવું.

  4. 4

    પછી દાળફ્રાય ને ૧૦ મિનિટ સુધી ઉકળવા દેવી.

  5. 5

    ઉકળી જાય પછી ગરમાગરમ દાળફ્રાય ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes