એગલેસ્ કેસર કેક (Eggless Kesar Cake Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

નો એસેન્સ અને નો કલર
મારી મમમ્મી ની favourite

એગલેસ્ કેસર કેક (Eggless Kesar Cake Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

નો એસેન્સ અને નો કલર
મારી મમમ્મી ની favourite

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 hours
5 કે વધારે
  1. 2મૈંદા
  2. 1ખાંડ પાઉડર
  3. 1.5 tspબેકિંગ પાઉડર
  4. 1/2 tspબેકિંગ સોડા
  5. 1કેસર મિલ્ક
  6. 1/2ઓઇલ
  7. 2 મોટી ચમચીવિનેગર
  8. ફ્રોસ્ટિંગ :
  9. વહીપિંગ ક્રીમ,
  10. 2 મોટી ચમચીકેસર મિલ્ક,
  11. કલર ઓપ્શનલ છે... ડેકોરેશન માં
  12. 1બાઉલ કેસર મિલ્ક

રાંધવાની સૂચનાઓ

2 hours
  1. 1

    કેક બેક કરવી... Otg કે પછી ગેસ પર કઢાઈ માં
    ઉપર ના ડ્રાય અને વેટ ingredients કરી કેક ટીન માં ગ્રીસ કરી કેક નું બેટર પાથરવું. ધીમા તાપે.

  2. 2

    ઠંડી થાય એટલે એના ગોળ આકાર માં કાપવી દરેક પીસ માં કેસર દૂધ થી એને થોડું ભીનું કરવું બ્રશ કે ચમચી વાપરવી.

  3. 3

    દરેક ્લેયર માં વહીપિંગ ક્રીમ લગાવવી.
    લાસ્ટ માં ઉપર ડેકોરેશન માં કેસર કે બદામ કે પિસ્તા મૂકી શકાય. વહીપિંગ ક્રીમ થી ફ્લાવર પણ બનાવી શકાય.

  4. 4

    ફ્રોસ્ટિંગ પછી કેક ફ્રિજ માં મુકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

Similar Recipes