તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#EB
#Week 6
તુરીયાનું ટામેટા વાળુ શાક

તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)

#EB
#Week 6
તુરીયાનું ટામેટા વાળુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામતુરીયા
  2. ૨ નંગટામેટા
  3. ૧ નંગલીલું મરચું
  4. 2 કળી લસણ અથવા લસણની ચટણી
  5. 1 સ્પૂનજીરું
  6. 1/2 સ્પૂનરાઈ
  7. 1/2હિંગ
  8. 2 સ્પૂનહળદર
  9. 2 સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 સ્પૂનધાણાજીરૂ
  11. 1/2લીંબુ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તેલ વઘાર માટે
  14. કોથમીર ગાર્નિશિંગ માટે
  15. આદુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુરીયા ની છાલ છોલી ને ગોળ આકારના કટકા કરો ટમેટાને અને મરચા ને પણ સુધારી નાખો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઈ થોડું ગરમ થાય એટલે વઘાર માટે ના મસાલા ઉમેરો ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટાં પ્રથમ ઉમેરો.

  3. 3

    થોડા ટામેટાં ચડી જાય એટલે બધો જ મસાલો ઉપર મુજબનો ઉમેરો અને સૌથી છેલ્લે સુધારેલા તુરીયા ઉમેરો.

  4. 4

    હવે તુરીયા ઉમેરાઈ ગયા બાદ થોડીવાર ઢાંકી દહીં અને ચડવા દેવું, બસ તો થોડીવાર પછી આ તુરિયાનું ટામેટા વાળુ શાક તૈયાર છે અને ઉપરથી કોથમીરનું ગાર્નિશિંગ કરવો અને લીંબુનો રસ ઉમેરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Similar Recipes