ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)

#Fam
આ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે.
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Fam
આ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા એક વાસણ માં લઈ તેમાં મીઠું અને પાણી ઉમેરી 4-5 મિનિટ માટે ઉકાળી લો.
- 2
હવે મકાઈ ના દાણા પાણી માંથી નિતારી લો. ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર, ચોખા નો લોટ, મેંદો, મીઠું અને મરી પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો. જેથી મકાઈ ના દાણા પર લોટ બરાબર ચોંટી જાય
- 3
ત્યારબાદ ગરમ તેલ માં મકાઈ ના દાણા ઉમેરો. ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવા તળી લેવા.
- 4
હવે મકાઈ ના દાણા એક ડિશ માં કાઢી લો. તેમાં સમારેલ ડુંગળી, કેપ્સીકમ, લાલ મરચુ પાઉડર, ધાણાજીરું, ચાટ મસાલો અને આમચૂર પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો.
- 5
તૈયાર છે ચટપટા એવા ક્રિસ્પી કોર્ન. ટોમેટો કેચઅપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
સ્ટાર્ટર રેસિપી ક્રિસ્પી કોર્ન (Starter Recipe Crispy Corn Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclubવિક 1હમણાં હું હોટલ માં ગઈ ત્યાં સૂપ સાથે આ ક્રિસ્પી કોર્ન સ્ટાર્ટર માં હતા મે ખાધા મસ્ત લાગે છે તો મે ઘરે આવી બનાવવાનો પ્રયત્ન કર્યો સરસ બની .તો હું તમને પણ રેસિપી શેર કરુ છું. થોડી અને ઘર ની સામગ્રી થી ઝડપ થી તૈયાર થઈ જાય છે. Nisha Shah -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)
#સુપરશેફ3ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે. Kavita Sankrani -
માયો ચીઝી ક્રિસ્પી કોર્ન (Mayo Cheese Crispy Corn Recipe In Gujarati)
#ફટાફટઆજે ફટાફટ બની જાય એવા સ્નેક્સ ની રેસિપી લાવી ઠું જે નાના મોટા સૌને ભાવશે. Sachi Sanket Naik -
ક્રિસ્પી કોર્ન (Crispy Corn Recipe In Gujarati)
આ વાનગી એક ટેંગી ક્રિસ્પી વાનગી છે...જે મોટે ભાગે દરેક ઉમરના વ્યક્તિ ને ભાવે...વળી,,વરસાદની મોસમ અને ગરમ ક્રિસ્પી મકાઈ નો નાસ્તો.....મજા આવી જાય... Payal Prit Naik -
ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)
બાર્બેક્યું નેશન નું આ ફેમસ સ્ટાર્ટર. ઘરે પણ એકદમ ફટાફટ બની જાય.ખાવામાં પણ મજ્જા આવે.#GA4#Week6#Chat Shreya Desai -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
ક્રિસ્પી કોર્ન સ્ટીકસ (Crispy Corn Sticks Recipe In Gujarati)
સ્વીટ કોર્ન એ બાળક થી લઈને મોટેરાઓ સૌ કોઈ ને ભાવતા હોય...તો આજે સનેકસ...બાઇટસ...સટારટર તરીકે ખવાતી ..વાનગી Dhara Desai -
ચીઝ કોર્ન લોલીપોપ (cheese corn lolipop recipe in gujarati)
#GA4 #Week8 #Sweet corn... મારી daughter ને starter, pakoda, એવી દરેક items બહુ જ ભાવે છે એટલે આજે કોર્ન થી બનતું one bite starter બનાવ્યું છે... hope u like it Vidhi Mehul Shah -
ક્રિસ્પી કોર્ન ભેળ
#સુપેરશેફ૩#ઝિંગ#કિડ્સ#મોનસૂનસ્પેશિયલ#વીક૩#જુલાઈ૧૦ વરસાદ ના મૌસમ માં ગરમા ગરમ અને ચટપટી મકાઈ ની ભેળ ખાવાની અલગ જ મજા છે. Nayna J. Prajapati -
રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ(Rose buns with corn-pepper filling recipe in Gujarati)
#સુપરશેફ2 માટે મેં રોઝ એટલે કે ગુલાબ ના આકાર માં બન બનાવ્યા છે જે જોવામાં આકર્ષક લાગે છે. આ આકાર હાથેથી જ આપી શકો છો જે મે સ્ટેપ માં બતાવ્યા છે. તમે આ વાનગી ટિફિન માં ભરીને પણ લઇ જઇ શકો છો કે પછી બચ્ચાં પાર્ટી સાથે એન્જોય કરો, આ સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવશે. તેને મનપસંદ ફિલિંગ કરીને તેને બનાવી શકો છો. Bijal Thaker -
ક્રિસ્પી શીંગ ભુજીયા(Crispy Peanut fritters Recipe in gujarati)
#GA4#week12#peanut#besanપોસ્ટ - 19 આ વાનગી ખૂબ સ્પાઈસી....ચટપટી અને નાના મોટા સૌ ની અતિ પ્રિય છે...કોઈ પણ સમયે મન કરે તો માણી શકાય છે...શીંગ દાણા અને બેસન તેમજ સૂકા મસાલા ના સંયોજન થી ઝડપથી બની જતી અને ઝડપ થી ખવાઈ જતી આ વાનગી બનાવવામાં ખૂબ સરળ છે.... Sudha Banjara Vasani -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#RC3સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટ કોર્ન પૌવા એક ટેસ્ટી અને હેલથી રેસીપી છે અને તે ફટાફટ બની જાય છે તે નાના મોટા બધા ને ભાવે છે 😋 Heena Kamal -
કોર્ન પાનકી (Corn Panki Recipe In Gujarati)
ગુજરાતી નાસ્તો જે ખૂબ જ જડપ થી બની જાય છે. ચટણી સાથે બહુજ સરસ લાગે છે. #RC1કોર્ન પાનકી - એક વિસરતી ગુજરાતી વાનગી Bina Samir Telivala -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે. Shraddha Patel -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
#DIWALI2021Post 3 દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
ચીઝ કોર્ન બોલ (cheee corn Ball recipe in gujarati)
#માઇઇબુક #માયઈબૂક #myebookpost6#માયઈબૂકપોસ્ટ6 #માઇઇબુકચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Desai -
કોર્ન-રાઈસ ક્રિસપીસ
#ચોખાભોજન વચ્ચે લાગતી ભૂખ માટે કઈ ને કાઈ જોઈતું જ હોય છે. આજે અહીં ચોખા અને મકાઈ ની સાથે એક વાનગી બનાવી છે .. Deepa Rupani -
ક્રિસ્પી કુરકુરે (Crispy Recipe In Gujarati)
દરેક નાના બાળકોને kurkure ભાવતા હોય છે. અત્યારે કોરોના કાળમાં નાના બાળકો બહાર થી લાવેલા તૈયાર પેકેટના kurkure ખવડાવવા એના કરતાં ઘરે તૈયાર કરેલા kurkure ખવડાવવા વધારે સારા.એટલે મેં ધરે કુરકુરે બનાવ્યા છે. સરસ બન્યા તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ kur kure બનાવવાના ખૂબ જ રહેલા છે. Priti Shah -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#WEEK8બહુ જ જલ્દી બની જતી અને નાના મોટા સૌ ને ભાવતું. Richa Shahpatel
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ (15)