ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ નંગમોટા બટાકા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બટાકા ને છોલી લઈ તેને એકસરખા લાંબા કાપી લેવા..

  2. 2

    ત્યાર બાદ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેવા અને ટોમેટો સોસ અથવા ચીઝ ડીપ સાથે ગરમ ગરમ સર્વ કરવી...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes