નેચરલ કસાટા આઈસ્ક્રીમ (Cassata Icecream Recipe in Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

ફેમિલી ફેવરિટ
#EB

નેચરલ કસાટા આઈસ્ક્રીમ (Cassata Icecream Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ફેમિલી ફેવરિટ
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2ક્લાક ને 30મિન
4 કે 5 સર્વિંગ્
  1. મિલ્કમૈડ.... કે ઘરે બનાવેલ કોન્ડેન્સેડ મિલ્ક 1c
  2. નોન ડેરી વહીપેડ ક્રીમ 2c
  3. જામુન પ્યુરી 1છે,
  4. મન્ગો પ્યુરી1c,
  5. કિસમિસ, થોડા
  6. બદામ, થોડા
  7. પિસ્તા, 5કે 6
  8. 6કાજુ,5કે
  9. કપબટર્સકોટચ ઇસ્સેન્સ (ઓપ્શનલ),
  10. બીટર, મશિન
  11. સ્પેતુલા,પ્લાસ્ટિક કે કોઈ કન્ટેનર જેમાં આઈસ્ક્રીમ જમા થાય

રાંધવાની સૂચનાઓ

2ક્લાક ને 30મિન
  1. 1

    પેહલા ઠંડી વહીપિંગ ક્રીમ બીટ કરી લો.. બમણું થાય એટલે 3ભાગ કરી લો.
    1માં જામુન પ્યુરી મિક્સ કરી કન્ટેનર ડીપ ફ્રીજ માં મુકો. આ સેટ થાય એટલે એમાં બીજા ભાગ ની ક્રીમ માં મન્ગો ની પ્યુરી એડ કરો તેમાં થોડા ક્ટ કરેલા મન્ગો પણ એડ કરો.

  2. 2

    આ મિશ્રણ ને જામુન મિશ્રણ પર પાથરો અને પાછું ડીબ્બા ને સેટ કરવા ડીપર માં મુકો.
    3bhag ની ક્રીમ માં બટર્સકોટચ ઇસ્સેન્સ કે vanilla ઇસ્સેન્સ 1tsp એડ કરવું અને તેમાં બધા નટસ કટ કરીને એડ કરવા. પછી એને મેંગો મિશ્રણ ની ઉપર પાથરો.

  3. 3

    ઉપર થોડા કિસમિસ ને બદામ પાથરવા. પછી કોન્ટેનર ને કલિંગ વરૅપ થી બંધ કરવું. ઉપર થી ઓલ્યૂમીનિમ ની ફોઈલ પણ કવર કરી શકાય. આઇસ ના થાય માટે.

  4. 4

    12થી 15કલાક રહેવા દેવું. પછી સર્વ કરવું. તૈયાર છૅ ઘરે બનાવેલ કસાટા. ફ્રુટ આ ઇસક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes