રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ધોઈ ને કુકર માં બાફી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી હળદર ઉમેરી મગ વધારી લો.
- 3
પછી મગ માં આદું મરચાં ની પેસ્ટ ને મરચાં નો ભૂકો નાખી ઉકળવા દો. ને લીબું નો રસ ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી ને. કોથમીર નાખી દો.
- 4
આપણા રૂટિન મસાલા મગ તૈયાર છે. મે મગ ને નાસ્તા માટે બનાવ્યા છે.
Similar Recipes
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મસાલા મગ રોટલા મગસ (Masala Moong Rotla Magas Recipe In Gujarati)
#ff3 બોળચોથ સ્પેશ્યલ થાળી ખાસ પરંપરા ગત બધાં ને ત્યાં બને જ. આની પાછળ એક વાતાૅ છે. એક ગામડા માં એક પરીવાર રહેતો હતો. નવી પરણેલી વહુ હતી સાસુ એ કીધું કે વહુ જરા બહાર જઈને આવું છે તમે હું આવું ત્યા ઘઉંલો ખાડી રાખજો. પણ તેમના વાછરડા નું નામ પણ ઘઉંલો હતો તો વહુ ઘઉં ની બદલે વાછરડો ખાંડી નાખ્યો. ત્યાંર થી બોળચોથ ને દિવસે ઘઉં ને બદલે બાજરો ખવાય છે. ને મગજ નાં લાડુ બને છે. વહુ એ તો ઘઉંલો ખાંડી નાખયોતે વખત થી આ દિવસે છરી થી શાક પણ સમારતા નથી ને ગાય ના દૂધ ની બદલે ભેંસ નું દૂધ લે છેતો પછી સાસુએ વહુ ને કીધું હવે શું કરશું પછી માટી ની ગાય બનાવી પુજા કરી ને વાછરડા ને જીવીત કયો. અમારે સૌરાષ્ટ્ર માં પાછી આવતી ગાય પુજાય છે. ને મેળો પણ ભરાઈ છે. HEMA OZA -
-
-
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ Jigna buch -
-
-
-
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
કઠોળમાં મગનો પહેલો નંબર આવે. ગુજરાતીમાં કહેવત છે કે "મગ ચલાવે પગ".કહેવાય છે કે બિમાર માણસ પણ મગ ખાઈને સાજો થઈ જાય.બધાના ઘરમાં મગ જુદી- જુદી રીતે બનાવાતા હોય છે. મેં લસણવાળા મગ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
-
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15178966
ટિપ્પણીઓ