ભટૂરે (Bhature Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#EB

શેર કરો

ઘટકો

  1. ૨ કપમેંદો
  2. મીઠુ સ્વાદાનુસાર
  3. ૨-૩ ચમચી દહીં
  4. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  5. ૨ ચમચા તેલ (મોણ માટે)
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદામાં મીઠુ, સોડા, દહીં અને મોણ માટે તેલ નાંખી હાથથી ભેળવી લેવું. જરુર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો.

  2. 2

    કણકને કલાક સુધી ઢાંકીને રાખવું. તેલ ગરમ કરવા મૂકી મનપસંદ આકારના ભટૂરે વણીને ગરમ તેલ માં મધ્યમથી વધારે આંચ પર તળવા. ભટૂરા તળતી વખતે ભટૂરાની ઉપરની બાજુ પર ચમચાથી તેલ નાંખવાની ભટૂરા સરસ ફુલાશે. પછી બીજી બાજુ ફેરવીને તળી લેવા.

  3. 3

    ગરમ ગરમ ભટૂરાને એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

Similar Recipes