રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈ 7 કલાક પાણીમાં પલાળી રાખો પછી નીતારી લો અને એક કાપડ મા બાંધી 5 થી 6 કલાક રાખો એટલે મગમાં સરસ ફણગા નીકળ્યા હસે. હવે આ મગ સારી રીતે ધોઈ લ્યો. હવે એક કૂકર મા તેલ ગરમ કરીને રાઈ હિંગ નો વઘાર કરી લ્યો.
- 2
હવે એમાં લસણ, આદુ, મરચાની પેસ્ટ ઉમેરો હલાવો અને બીજા મસાલા ઉમેરો અને મિક્સ કરી એમાં મગ ઉમેરી મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લો
- 3
હવે પાણી ઉમેરી હલાવી લઈ કૂકર બંધ કરી 3 સિટી લઈ ગેસ બંધ કરી દો. કૂકર ઠંડુ થયા પછી મગ ને લીંબુ, મરચાં, કાંદા, સાથે સર્વ કરો અથવા એકલા પણ ખાય શકાય છે. ખૂબ હેલ્ધી શાક છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15184821
ટિપ્પણીઓ (9)