રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાફેલી મકાઈ લો. હવે તેમાં કેપ્સિકમ કાંદા ટામેટાં ગાજર ઉમેરીને બરાબર રીતે મિક્સ કરો.
- 2
હવે તેમાં આમચૂર પાઉડર મરીનો ભૂકો મીઠું અને લીંબુ નીચોવી ચમચાથી બરાબર હલાવી લો. તો તૈયાર છે આપડી મકાઈ ની ભેળ.
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની ભેળ બને છે.આજે અહી કોર્ન ભેળ બનાવવા ના છીએ મકાઈ આમેય હેલ્થી ગણાય છે .બનાવવા માં સરળ અને સ્વાદ અનુસાર પણ ખૂબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8મકાઈ નાના મોટા સૌની પ્રિય....એમાં પણ થોડા વેજિટેબલ્સ નો સાથ અને ચટણી નો ચટપટો એહસાસ....આહા ...મજા પડી જાય..... KALPA -
-
-
-
-
-
-
ચીઝ કોર્ન નાચોસ ભેળ (Cheese Corn Nachos Bhel Recipe In Gujarati)
#EB#WEEK8ચીઝ કોર્ન ભેળ વિથ નાચોસકોર્ન ભેળ બનાવી જ હોય તો એમાં નચોસ્ નો તડકો લગાવો ! 😉 Deepika Jagetiya -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય..અને એટલું ચટાકેદાર હોય છે કે એક હેલપિંગ થી મન ભરાય જ નહિ.. વારંવાર,લગાતાર..😋#EB#week8 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15198130
ટિપ્પણીઓ