તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

Mishty's Kitchen @Mishtys_kitchen
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ૧ કપ ઘઉંનો લોટ અને એક કપ પાણી લઈ અને મિક્સ કરી લો..
- 2
અને બીજી બાજુ અને એક કપ પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દો..
- 3
થઈ જાય પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ધીમે ધીમે ઉમેરતા જાઓ અને હલાવતા જવું..
- 4
આ મિશ્રણને સતત હલાવતા રહેવું નહીતર નીચે ચોટી જશે અને બળી જશે..
- 5
જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ ન બને ત્યાં સુધી સતત હલાવતા રહો..
- 6
થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરો.. અને બે ચમચી ઘી ઉમેરો...
- 7
પછી વડી થોડું ચલાવો અને ફરીથી બે ચમચી ઘી ઉમેરો...
- 8
મિશ્રણ એકદમ ઘટ્ટ અને glossy થઈ જશે...
- 9
પછી તેને એક પ્લેટમાં ઢાળી દો અને તેના પીસ કરી લો...
- 10
બદામ લઈ તેને વચ્ચેથી પીસ કરી... તેને એક ચોરસ પીસ ઉપર મુકતા જુઓ અને ગાર્નિશ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું. Meera Thacker -
ડ્રાયફ્રુટ તપકીર નો હલવો (Dry Fruit tapkir halwa Recipe In Gujarati)
#GA4#Week6#હલવોઉપવાસમાં પણ બેસ્ટ એવો તપકીર નો હલવોનવરાત્રી હતી તમે વિચાર કર્યો આજે માતાજીને શું પ્રસાદ ધરાવવો અને ફટાફટ અમલમાં મૂક્યો આજે તપકીર નો હલવો બનાવી Kalyani Komal -
-
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post2 આ એક ખુબજ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે..મોટા ભાગે લોકો આ વાનગી કોર્ન ફ્લોર માંથી બનાવે છે.પણ મે આ વાનગી તપકિર નાં લોટ માંથી બનાવી છે.જેથી એ ફરાળ માં પણ ખાઈ શકાય છે. વડી તે એકદમ સ્વાદિષ્ટ,સરળતા થી, ખુબ ઓછા સમય માં બની જાય છે અને સ્વીટ તરીકે પીરસવામાં આવે છે. Varsha Dave -
-
-
-
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
આ હલવાને મુંબઈ કરાચી ના હાલવા તરીકે પણ ઓળખાય છે.આ હાલવો ફરાર માં પણ ખાઈ શકાય છે Rekha Rathod -
તપકીર નો હલવો (tapkir no halvo in Gujarati)
#સુપરશેફ2તપકીર એ ફરાળમાં ખવાતો લોટ છે આજે અગિયારસ છે તેથી મેં ફરાળી લોટ વાપરીને આ તપકીરનો હલવો બનાવ્યો છે.તપકીર નો લોટ પચવામાં સાવ હલ્કો છે અને તેની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં હલવો બનાવી ને ખાસ ખવાય છે. Kashmira Solanki -
-
તપકીર નો હલવો(tapkir no halvo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમ ઉપર આપણે આઠમના દિવસે ફરાળમાં આ વાનગી લઈ શકીએ છીએ.. અને કોઈ ઓચિંતાનું મહેમાન આવ્યા હોય ત્યારે પણ આ વાનગી ફટાફટ થઈ જાય છે... તો ચાલો નોંધી લો તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
હલવો(Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwa#post1હમણાં નવરાત્રી ચાલે છે તો આ હલવો ઉપવાસમાં પણ ચાલે... અને રજગરા ની તાસીર ગરમ હોય છે તો હવે ઠંડી માં પણ ગરમ ગરમ હલવો ખાવાની અલગ જ મજા છે.. Manisha Parmar -
પાઈનેપલ બદામ હલવો (pinepapple almond halvo recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જ#માઇઇબુક#પોસ્ટ૨૪ Rashmi Adhvaryu -
-
-
તપકીરનો હલાવો (Tapkir Halwa Recipe In Gujarati)
#RC3#RED સ્વિટ ખાવાની ઈચ્છા થાય અથવા ગેસ્ટ આવી ગયા અને ટાઈમ પણ થોડા જ હોય તો ઝટપટ બની જાય તેવો સ્વાદિષ્ટ તપકીરનો હલાવો બનાવી આનંદ માણો.મેં ફુડ કલર ના બદલે બીટના રસ નો ઉપયોગ કર્યો છે. Ankita Tank Parmar -
-
-
-
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
#RC4 એકદમ જલ્દી બની જાય છે ને ઉપવાસ માં પણ લઈ શકો છો. HEMA OZA -
-
મુંબઈ નો હલવો (Mumbai Halwa Recipe In Gujarati)
મે આજે ઠાકોરજી ને ધરવા માટે મુંબઈ નો ફેમસ હલવો બનવાની કોશિશ કરી છે. ને સરસ પણ બન્યો છે. તમને પણ ગમશે.#GA4#Week9#maida Brinda Padia -
-
-
હલવો(Halwa Recipe in Gujarati)
મધુપ્રમેહના દર્દી માટે ફાયદાકારક છે. થોડું ગળપણ ખવાય.#GA4#week6 zankhana desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201752
ટિપ્પણીઓ (8)