મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો. હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લાલ સુકુ મરચું, લીંબડો અને લસણની ચટણી નાખી વઘાર કરો.
- 2
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખી બે સેકન્ડ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં લીલાં વટાણા, ટમેટા અને કેપ્સિકમ નાખી મિક્સ કરી લો. હવે તેમાં બધા મસાલા, ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ માટે ચઢવા દો.
- 3
ત્યારબાદ તેમાં પાઉં નાં કટકા, લીંબુ નો રસ અને તળેલા સીંગદાણા નાખી બરાબર મિક્સ કરી લો.હવે તેને સવીૅગ પ્લેટ માં લઇ તેમાં ઝીણી સેવ અને કોથમરી છાંટી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને મસાલેદાર મસાલા પાઉં.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી માં બટેટાને બાફી ને મેસ કરીને લઈ શકાય Kirtida Buch -
-
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218857
ટિપ્પણીઓ (3)