આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 નંગબટાકા
  2. 1 કપચણાનો લોટ
  3. 1/4 કપચોખા નો લોટ
  4. 1/5 કપમકાઈ નો લોટ
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીમરી મસાલા
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. 1/4 ચમચીસંચળ
  10. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાં બાફી ને મેશ કરીલો.

  2. 2

    ત્યારબાદ બધા લોટ મિક્સ કરી ને એમાં મેશ કરેલા બટેટાં એડ કરી ને લોટ મિક્સ એમાં જરૂર મુજબ મકાઈ નો લોટ એડ કરો.

  3. 3

    એમાં બધો મસાલો એડ કરી ને લોટ બાંધી લો.ત્યારબાદ સેવ ના મશીન (સંચો) થી જીની જાળી થી સેવ પાડી લો.

  4. 4

    એને કઢાઈ માં તેલ ગરમ થાય એટલે ધીમી ફ્લેમ માં સેવ તળી લો.એને બન્ને સાઇડ થી પલટાવી લો.

  5. 5

    સેવ ને બોવ બ્રાઉન ન થવા દો. તો તેને એક પ્લેટ માં કાઢી ઉપર થી મરી પાઉડર ને ચાટ મસાલો સ્પ્રેડ કરી ને સર્વ કરો.તો રેડી છે ક્રિસ્પી&🌶️સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes