પોટેટો ભજીયા (Potato Bhajiya Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
4 લોકો માટે
  1. ૫ નંગબટાકા
  2. ૧ વાટકોબૅટર માટે ચણા નો લોટ
  3. ૧/૪ વાટકીરવો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ ચમચીહળદર પાઉડર
  6. ચપટીસોડા
  7. તલવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    બટાકા ને ગોળ શૅપ માં સમારવા અને પાણી માં પલાળી રાખવા

  2. 2

    ચણાના લોટમાં રવો મીઠું અને હળદર પાઉડર નાખીને પાણી નાખી બૅટર બનાવો

  3. 3

    બટાકા ને બૅટર માં નાખી ગરમ તેલમાં તળી લેવા

  4. 4

    સૉસ કે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes