દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. 1 નંગદુધી
  2. 1 વાટકો ચણાનો લોટ
  3. ૧ વાટકો ઘઉં નો લોટ
  4. 1 વાટકો બાજરાનો લોટ
  5. ૩ થી ૪ ચમચી ઘઉંનો જાડો લોટ
  6. આદુ મરચાની પેસ્ટ
  7. ૧ ચમચી લસણની પેસ્ટ
  8. 1 ચમચીમરચાની ભૂકી
  9. 1 ચમચીહળદર
  10. મીઠું
  11. 8-10લીમડાના પાન
  12. 1 ચમચીનાળિયેરનું ખમણ
  13. ૧ ચમચીરાઈ
  14. 1 ચમચીજીરૂ
  15. ૧ ચમચીતલ
  16. હિંગ
  17. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા દૂધીની છાલ ઉતારી તેને ખમણી લેવી ત્યારબાદ તેમાં બધા લોટ મિક્સ કરી દેવા ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી પછી તેમાં મરચાં ભૂકી હળદર મીઠું નાખી તેમાં ચપટી સોડા નાખવાના ત્યારબાદ એક ચમચી લીંબૂનો રસ નાખવો ત્યારબાદ પાણીથી લોટ બાંધી લેવો બંધાઈ ગયેલા લોટને તેલવાળો હાથ કરી લેવો ત્યારબાદ એક ઢોકળિયામાં પાણી મૂકી તેમાં ઢોકળા મુકવા બનાવેલા ઢોકળાને ૨૦ મિનીટ સુધી પકાવો ત્યારબાદ ઠંડા થઇ પછી તેના પીસ કરી લેવા ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકવાનું તેમાં રાઈ જીરુ તલ લીમડો અને હિંગ નાખી ઢોકળા નો વઘાર કરવો

  2. 2

    ત્યારબાદ તેમાં ચપટી ખાંડ નાખવી અને ઢોકળા સરખી રીતે બધો મસાલો મિક્સ થાય તેમ હલાવવા ત્યારબાદ એક પ્લેટમાં લઈ નાળિયેરનું ખમણ અને ધાણા ભાજી થી ગાર્નીશ કરવા તો રેડી છે આપણા દૂધીના ઢોકળા આ ઢોકળા ચારે ખાવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

Similar Recipes