દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala @pallavi9972
રાંધવાની સૂચનાઓ
- 1
થોડું નવશેકું પાણી લઇ એમાં ડ્રાય ઈસ્ટ ઉમેરી હાંડવા નો લોટ ઉમેરી 4 કલાક રેહવા દો..એટલે આંથો આવી જશે
- 2
લોટ મા દૂધી નું છીણ લીલાં મરચાં ની પેસ્ટ આદુ લસણ ની પેસ્ટ હળદર મીઠું તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
વરારે 20 મિનીટ ઢોકળાં બાફી લેવા
- 4
લાલ મરચું અને બટર લગાવી સર્વ કરવા
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251649
ટિપ્પણીઓ