ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB week9

ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1 કપબાફેલા મકાઈના દાણા
  2. 1/2 tspકાળા મરી પીસેલા
  3. 1 tbspમેંદો
  4. 1 tbspકોર્ન ફ્લોર
  5. તળવા માટે તેલ
  6. 1+ 1/2 મોટી ચમચી તેલ વઘાર માટે
  7. 1 મોટી ચમચી આદુ-લસણની પેસ્ટ
  8. મીઠા લીમડાના પાન
  9. 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  10. 1લીલુ મરચું ઝીણું સમારેલુ
  11. 2 tbspલીલા ધાણાની દારી ઝીણી સમારેલી
  12. થોડાલીલા ધાણા
  13. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ બાફેલી મકાઈ જ્યારે ગરમ હોય ત્યારે જ તેમાં કોર્ન ફ્લોર, મેંદો મિક્સ કરી દો. પછી તેને તેલમાં તળી લો. દસ મિનિટ બાદ ફરી પાછા મકાઈના દાણાને બીજી વાર કરી લો જેથી દાણા ક્રિસ્પી થઈ જાય.

  2. 2

    પછી તેના ને વઘાર કરી લઈએ તેના માટે તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ,લીમડાના પાન, અને લીલા મરચાં નાખીને વઘાર કરો ત્યારબાદ તેમાં મકાઈના દાણા ઉમેરીને તેને હલાવીને બરાબર મિક્સ કરો અને તેમાં મીઠું અને કાળા મરી ઉમેરી દો.

  3. 3

    તેને સર્વિંગ બાઉલમાં કાઢી લીલા ધાણા છાંટી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes