રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ જણ
  1. ૨૫૦ ગ્રામ સુકા લીલા વટાણા
  2. આંબલી ખજુર ની ચટણી
  3. લીલી ચટણી
  4. લસણ ની ચટણી
  5. આદુ મરચા લસણ ની પેસ્ટ રગડા માટે
  6. આદુ મરચા ની પેસ્ટ પેટીસ માટે
  7. ધાણા
  8. ૫૦૦ ગ્રામ બટાકા
  9. ૧૦૦ ગ્રામ ટોસટ નો ભુક્કો
  10. મીઠું બંને માં સવાદ પ્રમાણે
  11. જીણી 💾

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ૪ થી ૫ કલાક વટાણા પલાળી, ૪ સીટી મારીને બાફી લેવા.. બટાકા બાફી લેવા... પછી બટાકા છુંદી તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ટોસટ નો ભુક્કો, ધાણા ઉમેરી સરખું હલાવી ગોળ પેટીસ બનાવી લેવી...

  2. 2

    બાફેલા વટાણા ને એક વાસણમાં તેલ ગરમ કરી, રાઈ, જીરું, આદુ મરચા લસણ ની પેસ્ટ, ઉમેરી વટાણા વઘારી ઉકાળી લેવું... ધાણા ઉમેરી લેવા..

  3. 3

    પેટીસ તેલ મુકી શેકી લેવી... ગુલાબી શેકી લેવી... એક બાઉલમાં પેટીસ મુકી ઉપર રગડો ઉમેરી ખજુર આંબલી ની ચટણી, લસણ ની ચટણી, લીલી ચટણી, જીણી સેવ ઉમેરી ગરમ ગરમ સરવ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes