મેયોનીઝ વેજીટેબલ સલાડ (Mayonnaise Vegetable Salad Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ કોબીજ
  2. -કાકડી
  3. - ડુંગળી
  4. ૨ ચમચી- બુંદી
  5. ૨ ચમચી- મેયોનીઝ
  6. ૧ ચમચી- ક્રીમ
  7. ૧/૨ ચમચી- સંચળ પાઉડર
  8. ૧/૨ ચમચી-સલાડ સીઝનીગ પાઉડર
  9. ૧/૪ ચમચી- મરી પાઉડર
  10. ૧/૨ ચમચી- ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ,ડુંગળી,કાકડી ને સમારી લેવા, એક બાઉલમાં કોબીજ, કાકડી,ડુંગળી, ખારી બુંદી ઉમેરવા, પછી તેમાં મેયોનીઝ,ક્રીમ, ચાટ મસાલો, સંચળ પાઉડર,મરી પાઉડર, સલાડ સીઝનીંગ પાઉડર ઉમેરવા અને હલાવો.

  2. 2

    તો આ મેયોનીઝ વેજીટેબલ સલાડ તૈયાર છે, જમવામાં હેલ્ધી સલાડ માં લો.કોથમીર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes