ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૧ કપઘઉં ના ફાડા
  2. ૧ કપગોળ
  3. ૧/૨ કપઘી
  4. ૩ કપપાણી
  5. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરવા મૂકવું. પછી તેમાં એક કપ જેટલા ઘઉં ના ફાડા નાખી ને શેકવા. બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવું,.

  2. 2

    ત્યાર બાદ ઘઉં ના ફાડા શેકાઈ ત્યાં સુધી બીજી બાજુ ગેસ ઉપર ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકવું થોડું ગરમ થાય એટલે તેમાં ૧ કપ ગોળ નાખી ને ગોળ નું પાણી તૈયાર કરવું.

  3. 3

    ફાડા શેકાય જાય એટલે તેમાં ગોળ નું પાણી નાખી ને કૂકર માં લાપસી થવા મૂકવી. ૨-૩ સિટી થવા દેવી.

  4. 4

    લાપસી તૈયાર થઈ જાય એટલે બદામ પિસ્તા નું કતરણ, કીસમીસ, ટોપરા નું ખમણ નાખી ને ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes