અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Vaishakhiskitchen2
Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઅડદ ની દાળ
  2. ૧ નંગમરચા
  3. ૧ ઇંચઆદુ
  4. લસણ ની કળી ૧૦ થી ૧૨
  5. ૩ ચમચીતેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચીમરચું
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચમચીધાણાજીરું
  10. કોથમીર જરૂર મુજબ
  11. ૧ ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ ને ૨ કલાક પેહલા પલાળવી પછી કૂકર લઈ તેમાં તેલ ગરમ કરી જીરું ઉમેરી આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  2. 2

    પછી પલાળેલી અડદ ની દાળ ઉમેરી મિક્સ કરી મીઠું મરચું હળદર અને ધાણાજીરું ઉમેરી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ૪ સીટી વગાડવી.

  3. 3

    પછી કૂકર ઠંડું કરી ઉપર થી કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી તેને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhiskitchen2
Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
પર

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
SwadishtHello ji 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes