દુધી કોથમીર ના થેપલા (Dudhi Kothmir Thepla Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલમાં ઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ નાની ચમચીહળદર
  4. 2 ચમચીજેટલું લાલ મરચું પાઉડર
  5. ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીજેટલી આદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીશેકેલા તલ
  8. ઝીણી સમારેલી કોથમીર
  9. 2 મોટી ચમચીજેટલું તેલ
  10. શીખવા માટે તેલ અથવા શુદ્ધ ઘી
  11. 1/2 બાઉલ દૂધીનું છીણ
  12. 2 મોટી ચમચીજેટલો ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચણાનો લોટ દૂધીનું છીણ કોથમીર અને તેલનું મોણ સારી રીતે મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં મસાલા કરવા માટે મીઠું લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરુ આદું-મરચાની પેસ્ટ સારી રીતે મિક્સ કરો

  3. 3

    હવે લોટને સારી રીતે મિક્સ કરી મીડીયમ બાંધી દો જરૂર પડે તો જ પાણી લેવું

  4. 4

    લોટને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દો ત્યારબાદ તેલવાળો હાથ કરી કેળવી લો

  5. 5

    હવે લોટમાંથી થેપલા
    વડી ઘી અથવા તેલ સાથે શેકી લો તો તૈયાર છે દૂધીના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes