લસણીયા અડદની દાળ (Lasaniya Urad Dal Recipe In Gujarati)

Arpana Gandhi @cook_27403738
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ કૂકરમાં બાફી દો તેને બાકી વખતે તેમાં 1/2 ચમચી તેલ અને 1/2 ચમચી મીઠું ઉમેરો જેથી જલ્દી ચડી જાય અને સીટી વાગે તો પાણી બહારના બફાઈ ગયા પછી તેને તપેલીમાં લો અને પાણી ઉમેરી તેને અધકચરી રવૈયા થી ખરીદો હવે તેમાં બધામાં સારા કરી દો અને ધીમા તાપે ઉકાળવા મુકો
- 2
ઉકળી જાય પછી વધારે તેલ મૂકી જીરું you in લીમડો અને કાશ્મીરી લાલ મરચું લસણની પેસ્ટ ઊંઘી ઉપરથી વઘાર રેડો અને પાંચ મિનિટ ઉકળવા દો તૈયાર છે લાલ ચટાકેદાર લસણીયા અડદની દાળ જેને ખાવાની બહુ જ મજા આવે છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
-
-
-
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279772
ટિપ્પણીઓ