બનાના રાઇતું (Banana Raitu Recipe In Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

#RC2 વ્હાઇટ રેસીપી
કેળાં અને દહીં આપણા માટે ખૂબ જ હેલ્થી છે. એટલે મેં બનાના રાઇતું બનાવ્યુ છે, બહુ જ સરસ લાગે છે.

બનાના રાઇતું (Banana Raitu Recipe In Gujarati)

#RC2 વ્હાઇટ રેસીપી
કેળાં અને દહીં આપણા માટે ખૂબ જ હેલ્થી છે. એટલે મેં બનાના રાઇતું બનાવ્યુ છે, બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ વાટકીદહીં
  2. કેળાં
  3. ૪-૫ ચમચી બુરું ખાંડ
  4. ૧ ચમચી મીઠું
  5. ૧ ચમચી જીરુ પાઉડર
  6. ૧/૨ ચમચી લાલ મરચું
  7. ૧/૨ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં લેવુ પછી એને બીજા થી સ્મુથ કરવુ પછી એમાં બુરું ખાડો લેવુ પછી એને ફરી થી સ્મુથ કરવું.

  2. 2

    પછી એમાં કેળાં, મીઠું, જીરુ, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું

  3. 3

    પછી એક સવિ્ગ બાઉલમાં લઈ લેવુ અને સર્વ કરવું, તો તૈયાર છે બનાના રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર

ટિપ્પણીઓ

Similar Recipes