ટામેટા અને બીટ રૂટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @f181077
Ahmadabad

આ સૂપ કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે અને તે હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તે પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે

ટામેટા અને બીટ રૂટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

આ સૂપ કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે અને તે હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તે પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ ટામેટા
  2. 1બીટ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. મરચું પાઉડર જરૂર મુજબ
  5. જરૂર મુજબ ખાંડ થોડી આગળ પડતી,
  6. 1 ટુકડોઆદુ નો
  7. તળેલા બ્રેડ ના ટુકડા બ્રાઉન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકરમાં ટામેટા અને બીટ ને બાફી લો. પછી તેમાં હેન્ડ મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં ખાંડ, મીઠું, મરચું પાઉડર, આદુ ક્રશ કરેલું નાખી બરાબર હલાવી પછી ગેસ પર ધીમા તાપે ગરમ કરો અને પછી તેને નીચે ઉતારી લો

  2. 2

    હવે એક વાટકી માં સૂપ સર્વ કરો તેમાં બટર, છીણેલું ચીઝ, અમેરિકન મકાઈ ના બાફેલા દાણા કે તળેલા બ્રેડ ના ટુકડા બ્રાઉન રંગના. જે પણ તમે સૂપ માં નાખી શકો છો. ઘણા લોકો ને સાદો સૂપ વધારે ભાવે છે.

  3. 3

    તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @f181077
પર
Ahmadabad

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes