ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd

ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hour
4 સર્વિંગ્સ
  1. 2 કપ બેસન
  2. 1 કપચોખા નો લોટ
  3. 1 tspઆખા ધાણા
  4. 1 ચમચી જીરા
  5. 1 tspવરિયાળી
  6. 1/2 ટી સ્પૂનહિંગ
  7. 1 tspલાલ મરચું
  8. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  9. 1 tspધાણાજીરા
  10. 1 tspતલ
  11. મીઠુ સ્વાદ અનુસાર
  12. 1 tspલીલા મરચા ની પેસ્ટ
  13. 1 tspગાર્લિક પેસ્ટ
  14. 1 tspગરમ તેલ
  15. 1/4ગોળ
  16. આમચુર પાઉડર થોડો
  17. પાણી જરૂર મુજબ
  18. તેલ તળવા માટે
  19. 12 નંગપાત્રા ના પાન

રાંધવાની સૂચનાઓ

1hour
  1. 1

    બધી ડ્રાય સામગ્રી ભેગી કરવી ને મિક્સ કરવું ધાણા વરિયાળી અને જીરા ને અધકાચરું વાટવું વેલણ થી.

  2. 2

    પછી બધી પેસ્ટ નાખીને મિક્સ કરવું

  3. 3

    મિશ્રણ ને કઠણ રાખવું એટલે જરૂર મુજબ જ પાણી લેવું

  4. 4

    મિશ્રણ માં તેલ ન લાસ્ટ માં મીઠુ નાખીને 20 મિનિટ માટે રેસ્ટ માં મૂકવું.

  5. 5

    પછી અળવી ના પાન ને ધોઈ ને સાફ કરીને જાડી દાંડી કાઢીને તેના પાછળ ના ભાગ પર મિશ્રણ લગાવવું.

  6. 6

    એક પર એક ઉલ્ટા પાન મુકવા. અને એનો એકદમ ટાઈટ રોલ કરવો.

  7. 7

    તેના શાર્પ ચપ્પુ થી કટસ કરવા.

  8. 8

    ગરમ તેલ માં સ્લો થી મીડિયમ ગેસ પર તળવા. નહિ તો એ ક્રિસ્પી નહિ થાય.

  9. 9

    થોડા ઠંડાથાય એટલે એને સર્વે કરો... વરસાદ માં ખાવાની મજ્જા આવે છે.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes