લીલાં મરચાં નું રાઇતું (Green Macha Raita Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#EB
#Week11

ફ્રેન્ડસ, આજે મેં ઈન્સ્ટન્ટ લીલાં મરચાં નુ રાઇતું બનાવવા ની રેસીપી શેર કરી છે. એકદમ ચટાકેદાર, ટેસ્ટી અને તીખું આ રાઇતું થેપલા, પરાઠા, ભાખરી કે પંજાબી ડીશ માં પણ સર્વ કરી શકાય તેવું ટેસ્ટી બનશે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫ મિનિટ
  1. ૬-૭લીલાં મરચાં
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૧/૪ ટીસ્પૂનહળદર
  4. ૧/૨ ચમચીરાઈ - જીરું
  5. ૧/૨ કપદહીં

રાંધવાની સૂચનાઓ

૪ થી ૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાઇ - જીરુ અઘકચરા વાટી લેવા. મિકસીગ બાઉલ માં દહીં, સમારેલાં લીલાં મરચાં, મીઠું, હળદર અને અઘકચરા વાટેલાં રાઇ -જીરુ નાખી મિક્સ કરી લેવું

  2. 2

    ૫ મિનિટ રેસ્ટ આપવો જેથી રાઇ -જીરુ ની ફલેવર સરસ બેસી જાય. તૈયાર છે ઇન્સ્ટન્ટ લીલાં મરચાં નું રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes