કાજુ લોટસ સ્વીટ (Kaju Lotus Sweet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મીક્સચે જાર માં કાજુ લઈ તેને ક્રશ કરી લો. પછી તે મિક્સર ને બીજા વાસણ માં લઇ તેમાં ટોપરા નું છીણ દળેલી ખાંડ એલિચી નો પાઉડર ઉમેરી મિક્સ કરી પછી દૂધ ઉમેરતા જઈ સેમી સોફ્ટ લોટ બાંધી લો.
- 2
પછી લોટ ના બે ભાગ કરી લો. અને એક ભાગ માં ગ્રીન કલર અને બીજા માં ઓરેન્જ કલર નાખી સારી રીતે મિક્સ કરી દો.
- 3
પછી પેહલા ઓરેન્જ કલર વાળા નાના નાના બોલ વાડી લો. પછી ગ્રીન કલર નો બોલ વાડી તેને વચ્ચે થી થોડું પ્રીસ કરી પૂરી જેવું કરી તેમાં ઓરેન્જ બોલ મૂકી ચારે બાજુ થી કવર કરી સારી રીતે ગ્રીન બોલ વાડી લેશું.
- 4
પછી બોલ ને સેટ કરવા ૨ કલાક માટે રેફરિજરેટમાં મૂકી સેટ કરી ચારે બાજુ કટ મૂકી લોટસ નો સેપ આપી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
કાજુ સ્વીટ (Kaju Sweet Recipe in Gujarati)
#GA4#week9દિવાળીના પર્વમાં બધા ઘરોમાં મીઠાઈ બનાવાય છે અને બહારથી પણ ખરીદી થાય છે પણ ઘરે બનાવવા થી તમને શુદ્ધ મીઠાઈ મળશે અને શુગર ઓછી લઈ શકશો. Sushma Shah -
સ્વીટ એન્ડ ટેન્ગી ટોમેટો કપકેક (Sweet & Tangy Tomato Cupcake Recipe In Gujarati)
#કૂકબુક#post1#DIWALI SPECIALઆ દિવાળી માટે નવી ને કંઈક અલગ જ સ્વીટ છે. અને પાછી કપકેક એટલે તો બાળકો ની એકદમ ફેવરિટ એ તો બધા જ ને ભાવે. આ કેક માં એવુ છે કે ટોમેટો આવે એટલે હેલ્થી પણ બને અને જે બાળકો ના ખાતા હોઈ તે પણ ખાઈ કેક જોઈ ને મન થઇ જાય. આ સ્વીટ ને ખાટી મીઠી બને છે. જેથી બધા જ ને ભાવે છે. આ સ્વીટ ને આપડે ફ્રીઝમાં 1 વીક માટે સ્ટોર કરી શકીયે છીએ. Sweetu Gudhka -
સ્વીટ એગ્સ(Sweet eggs recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ13અહી મીઠાઈ ને એક અલગ આકાર આપી ને એગ્સ જેવા બનાવ્યા છે. અહી બે પ્રકાર ના ફ્લેવર ની મીઠાઈ છે, એક શીંગદાણા માંથી બનાવેલ છે અને એક ટોપરા ના છીણ માંથી બનાવેલ છે. Shraddha Patel -
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
-
-
-
-
ગ્વાવા કાજુ ડિલાઇટ (Guava Kaju Delight Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2આજે હુ જામફળ નાં આકાર જેવી બનતી ખુબજ સરળ એક દિવાળી મીઠાઈ લઇ ને આવી છું જે ખૂબ જ ઓછાં ઘટક માંથી બને છે Hemali Rindani -
કાજુ મેલન (kaju Melon recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૯દિવાળીમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ આકાર ની ઘણી બધી મીઠાઈ મળે છે જે જોવામાં આકર્ષક લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... મેં કાજુકતરી ને થોડા અલગ શેઇપ માં બનાવી છે..🍉 Hetal Vithlani -
થ્રી કલર કોપરા ના લાડુ(kopra recipe in gujarati)
આજે સ્વાતંત્ર્ય દિવસ છે. આજે અમારી એનિવર્સરી છે. આજે એકાદશી પણ છે.થ્રી ઈન વન રેસિપી બનાવી. Anupa Thakkar -
કિવિ સ્વીટ(Kiwi Sweet Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Diwali#2020આજે દિવાળીનો દિવસ શું બનાવું ??? વિચારીને વિચારીને વિચાર આવ્યો કે કિવિ પડ્યા છે તો ચાલો એમાંથી કંઈક સ્વીટ બનાવી દઉં Prerita Shah -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે. Riddhi Dholakia -
-
ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
#trirangipeda#tirangipenda#RDS#cookpadgujarati Mamta Pandya -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
-
-
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15316012
ટિપ્પણીઓ (6)