ચાટ ની ચટપટી ગ્રીન ચટણી (Chaat Tangy Green Chutney Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
ચાટ ની ચટપટી ગ્રીન ચટણી (Chaat Tangy Green Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચટણી ની સામગ્રી ભેગી કરીશું કોથમીર લીમડો મરચા આદુ પાણી થી ધોઈ કોરા કરિ સમારી લેશું પેલા મિક્સર માં શીંગદાણા પીસી પછી ફરસાણ પીસી લેશું
- 2
પછી કોથમીર આદું મરચા લીમડો બધું નાખી સેજ મિક્સર ફેરવી લેશું પછી તેમાં મીઠું સંચર ચાટ મસાલો લીંબુ નો રસ ખાંડ ઉંમેરી ચટણી રેડી કરીશું
Similar Recipes
-
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
-
-
-
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4Green 💚...આજે મેં અહીં બધા j કોમન ચાટ, અને બીજી ઘણી બધી વાનગીમાં વપરાતી ગ્રીન ચટણી બનાવી છે જે એક દમ ટેસ્ટી અને બહાર જેવી જ ને લાંબા સમય સુધી એક દમ લીલી જ રહે એવી રીતે બનાવી છે. Payal Patel -
-
-
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
-
-
-
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી ને તમે સેન્ડવીચ ઢોકળાં કે પછી કોઈ પણ ચાટ માટે ઉપયોગ માં લઇ શકાય તેને એક ડબ્બામાં ભરી ફિજ મા એક વીક સુધી સાચવી શકાય છે Dipti Patel -
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4ચોમાસુ હોય અને ચારેબાજુ હરિયાળી જ હરિયાળી હોય.... આ હરિયાળીમાં ગ્રીન ચટણી ભોજન સાથે ખૂબ જ સારી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છેકારણ કે આપણે તેમાં પાલક મીઠા લીમડાના પાન અને એવરગ્રીન લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે Prerita Shah -
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15317090
ટિપ્પણીઓ (5)