મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ

મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)

#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ચાર વ્યક્તિ
  1. ૧ વાડકીમગ
  2. ૨ નંગલીલા મરચાં
  3. ૧/૪હળદર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. સ્વાદમુજબ મીઠુ
  6. ૧/૪મરી પાઉડર
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીજીરુ
  9. મીઠા લીમડા ના પાન
  10. ૧/૪હિંગ
  11. લીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી મગ લેવા તેને ધોઇને કુકરમાં ચાર સીટી વગાડવી.

  2. 2

    બફાઈ જાય એટલે તેમાંથી થોડા મગનું પાણી ને થોડા મગ સાઈડમાં લેવા.

  3. 3

    થોડા મગને થોડું પાણી લીધું છે તેની અંદર બ્લેન્ડર ફેરવી તેમાં મીઠું થોડો મરી પાઉડર અને થોડા ધાણા નાખીને તૈયાર કરવું.

  4. 4

    ત્યારપછી એક લુવું લઇ તેમા થોડુ તેલ મુકી જીરુ નાખીને મીઠા લીમડાંના પાન નાખવાથી હિંગ નાખી વઘારી લેવાં.

  5. 5

    તેની અંદર મસાલો કરી પાંચ મિનિટ ગેસ પર રાખી. ત્યારપછી સર્વિંગ ડીશ માં લઇ લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes