વેજ પાલક પરાઠા (Veg. Palak Paratha Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

વેજ પાલક પરાઠા (Veg. Palak Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાટકીપાલક પ્યુરી
  2. ૧ વાટકીઘઉં નો લોટ
  3. ૧ ચમચીબીટ નું ખમણ
  4. ૧ ચમચીમેસ બટાકા નો માવો
  5. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીસમારેલ કાંદા
  7. મીઠું
  8. લીંબુ નો રસ
  9. બોયલ ક્રશ મકાઈ
  10. બટર
  11. ૧ ચમચીઝીણા સમારેલ કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા ઘઉંના લોટમાં તેલ નું મોણ પાખક ની પેસ્ટ નાખી મીઠું નાખી લોટ બાંધી લેવો ત્યારબાદ એક પેનમાં બટર મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખવી ઝીણી સમારેલી ડુંગળી નાખવી ઝીણા સમારેલા કેપ્સિકમ નાખવા ત્યારબાદ બીટ ખમણ નાખવું પછી બોલ મકાઈ અધકચરી ક્રશ કરીને નાખવી આ બધું મિક્સ કરી સ્ટફિંગ બનાવવું

  2. 2

    ત્યારબાદ એક લૂઓ લઈ પરાઠા વણો ત્યારબાદ તેમાં બનાવે સ્ટફિંગ ભરવું ત્યારબાદ તેની ઉપર બીજું પરોઠું મૂકી વણી લેવું તેને બટર માં સેકવું આ પરાઠા દહીં સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

Similar Recipes