પાણી પૂરી નું પાણી

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1બાઉલ ફુદીનો
  2. 1/2બાઉલ કોથમીર
  3. 2લીલાં મરચાં
  4. 1 ટુકડોઆદું
  5. 1/2 ટી સ્પૂનસંચળ
  6. 1/4 ટી સ્પૂનતીખાની ભુકી
  7. 2 નંગલીંબુનો રસ
  8. 1લીટર પાણી
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીનો અને કોથમીર ને સરસ ચોખ્ખા પાણીમાં ધોઇ લો. હવે તેને મિક્સર જાર માં લઈ તેમાં આદું, મરચાં, સંચળ, મીઠું અને લીંબુનો રસ નાખી પીસી લો.

  2. 2

    હવે એક તપેલીમાં પેસ્ટ કાઢી તેમાં પાણી નાખીને સારી રીતે હલાવો પછી તેને ઠંડુ કરવા માટે ફ્રીજ મા રાખી દો.

  3. 3

    હવે તૈયાર છે આપણું પાણી પૂરી નું પાણી તેને પૂરી સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes