રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈને લૂંછી લો પછી તેના ચીરા કરીને તેમાં હળદર મીઠું અને લીંબુ ઉમેરીને એક વાડકામાં માં ઢાંકીને મૂકી દો
- 2
ત્રણ કલાક પછી મરચાને કોરા રૂમાલમાં સૂકવી દો ત્રણ કલાક પછી મરચા સુકાઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરી ઠંડુ કરી લો પછી તેમાં હિંગ મરચાં રાઈના કુરિયા જરૂર મુજબ મીઠું ચપટી હળદર અને 1/2 લીંબુ ઉમેરી બધું બરાબર મિક્સ કરી સર્વિંગ જાર માં લઇ સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326385
ટિપ્પણીઓ