ચીઝ કોબી ઓનીયન પીઝા (Cheese Kobi Onion Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30મિનિટ
બે
  1. 100 ગ્રામખમનેલી કોબી
  2. 100 ગ્રામઓનિયન જીની સમારેલી
  3. 3 નંગપીઝા બેઝ
  4. ટોમેટો કેચઅપ જરૂર પ્રમાણે
  5. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  6. 1 ચમચીઓરેગાનો
  7. ચીઝ જરૂર પ્રમાણે
  8. મીઠું જરૂર પ્રમાણે
  9. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કોબી ખમણી ડુંગળી સમારી લેવી ત્યાર બાદ એક કડાઈ મા બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં કોબી ડુંગળી ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને કાચું પાકું ચડવા દો ચડી જાય એટલે નિચે ઉતારી લો અને પછી

  2. 2

    ચીઝ ટોમેટો કેચઅપ તૈયાર કરી લેવું ત્યાર પછી એક પ્લેટ માં પીઝા બેઝ મૂકી તેના ઉપર કેચપ લગાડી તેનાં ઉપર કોબી ડુંગળી નું કાચું પાકું વઘારેલું સલાડ મુકો

  3. 3

    એક તવા પર બટર લગાવી પીઝા બેઝ મૂકી ચીઝ ખમણી બે મિનિટ ઢાંકી ને ધીમા તાપે રહેવા દો અને પછી પ્લેટ માં મૂકી

  4. 4

    ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes